ચોરોનો ખજાનો - 24

  • 3.1k
  • 1
  • 1.8k

રાજ ઠાકોરનું લીસ્ટ એવું લાગી રહ્યું હતું જાણે હમણાં જ ડેની અને સિરતના હોઠ એકબીજાને મળીને એક થઈ જશે. ત્યાં જ ડેનીના ફોનની રીંગ વાગી. સિરત અને ડેનીનું ધ્યાન અચાનક ભંગ થયું. સિરતે પોતાની આંખો મીચીને હાથની મુઠ્ઠી વાળી દીધી. એવું લાગ્યું જાણે તેને મન આ ફોનની રીંગ ખોટા ટાઈમે વાગી હતી. ડેનીએ એવું કંઈ પણ વિચાર્યા વિના જ જઈને ફોન જોયો. તેમાં રાજ ઠાકોરનો મેસેજ આવેલો હતો. તેણે પોતાનું અને બાકીના સાથીઓનું લીસ્ટ મોકલ્યું હતું જે કદાચ સિરતની ટીમ પોતાની લિસ્ટમાં કવર ના કરી શકી હોય. ડેની તે લીસ્ટ સિરત સામે વાંચવા લાગ્યો. डेनी: *ऑक्सीजन की बोतले *ब्रिधिंग किट