ચોરોનો ખજાનો - 23

  • 3.1k
  • 1.9k

THE JOURNEY IS ON સિરત પણ એ વાત ખૂબ સારી રીતે જાણતી હતી કે આ સફર તેઓ જેટલી ધારે છે એટલી આસાન નહોતી. પણ તેણે વિચાર્યું કે જેટલી પણ મુશ્કેલીઓ આવે તેનો સામનો બધા એકસાથે મળીને કરીશું તો કદાચ તે થોડુક આસાન બની જાય. પણ સિરત ન્હોતી જાણતી કે આ સફર તેની આખી જીંદગી બદલી નાખવાની હતી. ડેની એક રીતે તો ખુશ હતો કે સિરત અને તેમના બધા સાથીઓ આ સફર માટે તૈયાર હતા. એટલે બધાની સાથે હોલમાં જઈને તે પણ હવે ચીઅર કરવા લાગ્યો અને તે પણ તૈયાર છે એવી ખાતરી આપવા લાગ્યો. જેટલા પણ લોકો અત્યારે હોલમાં હાજર