ચોરોનો ખજાનો - 21

  • 3.4k
  • 2.1k

राज और राजेश्वर ઘણીવાર એવું બનતું હોય કે ડર, ઉતાવળ, નફરત અથવા તો ગુસ્સા ના લીધે માણસ ઘણીબધી ભૂલો કરી બેસતા હોય છે. પણ રાજ ઠાકોરના મનમાં તો અત્યારે આ ચારેય નેગેટિવ કારણો ખૂબ જ વધારે પ્રમાણમાં ભરેલા હતા. જેના લીધે તે આવી ભૂલો કરે તેમાં કંઈ ખોટું નહોતું. એના લીધે જ તેણે ઘણી બધી ભૂલો કરી હતી. અને તેમ છતાં તે અહીં જ અટકવાનો નહોતો. તે વારંવાર ઘણીબધી ભૂલો હજી પણ કરવાનો હતો. અત્યારે તો તેને પણ સમજાઈ ન્હોતું રહ્યું કે તે આટલી બધી ભૂલો કેમ કરી રહ્યો હતો..! અહીં રાજ ઠાકોર પણ કંઇક એવી જ ભૂલ કરી રહ્યો