પ્રણય પરિણય - ભાગ 10

(21)
  • 4.8k
  • 2
  • 3.1k

'પણ હવે તારા દિવસો પુરા થયા. માર્કેટમાં રાજ કરવાનો વારો હવે મારો છે.' મલ્હારે ઘમંડ સાથે કહ્યુ.'ગુડ.. ગુડ, આઈ લાઈક યોર એટીટ્યુડ.. તું ખૂબ આગળ વધીશ..' વિવાને ઠંડકથી કહ્યુ.'હાં, એ તો મને ખબર જ છે.. એન્ડ થેન્કસ્ ફોર યોર કોમ્પિલમેન્ટસ્.' મલ્હારે કીધું અને વિવાન તરફ એક તિરસ્કૃત દ્રષ્ટિ ફેંકીને બહાર નીકળી ગયો.જોયું ભાઈ.. કેટલો ઘમંડ છે એને? રઘુ દાંત નીચે હોઠ દબાવતાં બોલ્યો. 'નવી નવી પાંખો આવી છે ભલે ઊડે, ઊડવા દે.. ચાલો આપણે આપણા કામે વળગીએ..' બોલીને વિવાન રઘુ અને વિક્રમ સાથે કોન્ફરન્સ રૂમની બહાર નીકળ્યો. **પ્રણય પરિણય ભાગ ૧૦.વિવાને ઓફિસમાં આવતાવેંત સૌથી પહેલા પોતાની કંપનીના આઇ.ટી. ડિપાર્ટમેન્ટમાંથી એન્જિનિયરને