તો આગળના ભાગમાં આપડે જોયું કે મિત તેના ક્લાસમાં ગયો અને ત્યાનો માહોલ તેને જોયો અને બધા લોકો એકબીજા સાથે ગ્રુપ બનવીને બેઠા હતા.તેમાં એક વ્યક્તિ જે એકલી હતી તેની બાજુમાં જઈને બેસે છે અનેં તેની સાથેવાત કરવાનો પ્રયત્ન કરે છે પણ તેને કોઈ જવાબ નથી મળતો.ત્યારે જ તે બીજી કોઈ જગ્યા પર બેસવાનું વિચારે છે પણ પોફેસરના આવવાથી તે જઈ શકતો નથી અને તે બાજુમાં બેસેલા વ્યક્તિનો ચહેરો જુએ છે અને બે મિનિટ માટે સ્તબ્ધ થઇ જાય છે.તો કોણ હશે એ વ્યક્તિ?શું મિત તેને ઓળખે છે?શું તે તેનો કોઈ મિત્ર હશે ? કે પછી કોઈ દુશ્મન?આ બધા સવાલોના જવાબ.