પ્રભાના કિનારાની રાહમાં - 6

  • 1.8k
  • 904

ગતઅંકથી શરુ પ્રભાએ કારની બ્રેક મારી અને ત્યાં અનિરુદ્ધ કઈ બોલે તે પહેલા જ વિશ્વાસએ પોતાનું કથન રજુ કરતા જણાવ્યું, આશ્રમમાં મારી ટીમ છે જે બાસ્કેટ બોલ શીખવશે ભાણીયાને, પ્રભા હસવા લાગી હા હા કોલેજના સમયથી વિશ્વાસ લીડર રહ્યો એની ટિમ તો રહેવાની જ ને, કાર આગળ વધવા લાગી અનિરુદ્ધ પોતાના ઓફિસે ગયો અને પ્રભાએ કારને પોતાના ઓફિસના પાર્કિગમાં ઉભી રાખી ટેબલ ઉપર એક ફાઈલ હતી ડિફેન્સમાં સબૂત હતા જેને અદાલત આગળ રજુ કરવાનાં હતા જમીન હતી જેની ઉપર દબાણ હતું એક ક્રિમિનલનું જેની ઉપર 2 ધોકેધાડીના કેશ અને એક મારપીટ કરવાનો કેશ હતો, પ્રભાએ કેશ વાંચવાનું શરુ કર્યું અને