પ્રભાના કિનારાની રાહમાં - 4

  • 2.3k
  • 966

અગાઉના ભાગમાં આપણે જોયું કે કેયા પેઇન્ટિંગ રૂમમાં આવે છે અને વિશ્વાસએ કરેલી પેઇન્ટિંગને જોઈને સ્તબ્ધ થઇ જાય છે હવે આગળ..... આ ધારાના જન્મદિવસની વાત રજુ કરતી પેઇન્ટિંગ છે ક્યારે અમે કોલેજના ફર્સ્ટ યરમાં હતા અને હું અને ધારા નવા ફ્રેંડ્સ બન્યા હતા, થોડા દિવસોમાં એનો જન્મદિવસ હતો અને મેં એને ગિફ્ટમાં પિન્ક ટેડી બેર આપેલું આ પેઇન્ટિંગમાં પણ આબેહૂબ રજુઆત કરી છે, હા પ્રભા તને નવાઈ લાગશે કોલેજમાં હતી તો પણ એને એવી બધી વસ્તુઓ જે બાળકોને ગમે એવી ખુબ ગમતી એને પોતાના સોકેશમાં એ ટેડીને રાખેલું મને આજે પણ યાદ છે જયારે હું તેના ઘરે ગયેલી ત્યારે એને