માણસનું મુલ્ય

  • 3.4k
  • 1
  • 1.3k

 "માણસનું મુલ્ય" લેખ નું શીર્ષક વાંચી ને મનમાં પ્રશ્ન જરૂર થશે કે શું છે એક માણસનું મુલ્ય  ? આ મુલ્ય કેવી રીતે નક્કી કરી શકાય ? માણસે તો આ દુનિયાની દરેક વસ્તુને માપી શકાય કે તેનું મુલ્ય આંકી શકાય તે માટે ઘણી વિવિધ પ્રકારની રીતો વિક્સાવી છે? તો શું પોતાના આંકન  માટે આવી કોઇ રીત વિક્સાવી છે ખરી ? કે એવું કોઇ માપદંડ નિશ્ચિત કરેલો છે  જેથી કોઇ પણ માણસનું મુલ્યનું આંકન કરી શકાય . આ વાત જો કોઇ વડીલ ને પુછવામાં આવે તો જવાબ મળશે કે માણસનૂં મુલ્ય તેના વિચારો ,કર્મો ,તથા બીજા લોકો માટે તેના દ્વારા કરવામાં  આવેલા