જાનકી - 10

(19)
  • 3.8k
  • 2.3k

વેદ અને યુગ જાનકી ને મળવા રૂમ માં જાય છે, ત્યાં વેદ જાનકી નો હાથ પકડી ને વાત કરવા લાગે છે... યુગ નું પણ હવે સબ્ર નું બાણ તૂટે છે.. તે પણ રડી પડે છે... અને રડતા રડતા બોલી પડે છે..." Mamma, આંખ ખોલ ને... વાત કર ને મારી સાથે....જો તારો panda પણ સાથે જ છે, હું કાલ તેને મસ્ત સાફ કરાવી ને લઈ આવીશ.. તું કાલ જવાબ આપીશ ને મને..." થોડી વાર આમ રડતાં રડતાં તે વેદ ને ભેટી પડે છે.. વેદ હવે જરા પોતાનાં ભાન માં આવે છે કે તેને જરા હીંમત રાખવી જોશે.. યુગ ની હાલત આમ