આજ્ઞા-અનંત

  • 1.6k
  • 458

પ્રિય....અનંત......!આજે ખબર નઈ પણ એક ખુશી છે,બે મહિના વીતી ગયાં તમારી સાથે પણ મને એવું લાગે છે કે આપણે મળ્યાં એને ફક્ત બે -ચાર દિવસ જ થયા હોય!કારણ કે મારું મન જ નઈ ભરાતું!તમારો સંગાથ મને ખૂબ વ્હાલો લાગેછે.તમારી સાથે એક એક સેકંડ હું ખુશ રહી ને પસાર કરું છું.હું મારા જીવનના અનુભવથી એટલું કહી શકું કે હું જીવન જીવી છું ખૂબ! પણ તમારા આવ્યા પછી એ જીવનને મે ખરેખર માણતા શીખ્યું છે.તમે મારા જીવનમાં આવી મારા જીવનને શ્વાસ આપ્યો છે.એક ઉત્સાહ આપ્યો છે.મને એવું લાગતું જ નથી કે આ માણસને આજ સુધી હું મળી જ નથી.બે મહિનાના સફરમાં આટલો