પ્રભાના કિનારાની રાહમાં - 3

  • 1.7k
  • 798

(અગાઉના ભાગમાં આપણે જોયું કે પ્રભા વિશ્વાસને તેની ક્લાઈન્ટ કેયા ના ઘરે લઇ જાય છે અને ત્યાંથી તે લોકો ધારા અનાથાલાય જાય છે હવે આગળ...)ધારા....... ધારા એ કરુણ સ્વંરે પૂછું... "શું વિશ્વાસ તું એનો ભાઈ છે ?"હા હું તેનો જ ભાઈ છું એ મારી મોટી બહેન મારાં કરતા 4 વર્ષ મોટી.... કેયાની આંખોમાં ઘોર બેચેની છવાઈ ગયેલી એની આંખમાંથી આંસુ નિસરતા જોઈ પ્રભાએ તેને સાંભળી અને વિશ્વાસએ પણ આશ્વાસન આપતાં કહ્યું મારાં દીદીનું સપનું હતું કે અનાથ બાળકોને પણ ઘર બને પણ એ જ સપનાને હકીકત બનતા એ જોઈ ન શકયા...કેયાએ કહ્યું જયારે અમે કોલેજના 2nd યેર માં હતા ત્યારે