કોલેજની જિંદગી - 1

  • 5k
  • 2.6k

આ વાત છે બે મિત્રોની જે બહુ લાંબા સમયથી એકબીજા સાથે છે અને તેમની મિત્રતા માટે તો તેમના શિક્ષકો પણ તેમના વખાણ કરે છે.બને ૧૨માં ધોરણમાં અભ્યાસ કરે છે અને ખૂબ મજા મસ્તી કરે છે અને અત્યારે તેમની પરીક્ષા ચાલે છે.પણ પરીક્ષા પછી શું થશે? તેમની જિંદગીમાં શું બદલાવ આવશે?તેમની મિત્રતા પર શું પ્રભાવ આવશે? બંનેની જિંદગી કેવી હશે?તેની જ આ વાત છે.....તો તૈયાર થઈ જાવ એક રસપ્રદ અને રોમાંચક વાર્તા માટે.જે તમને તમારા મિત્ર, તમારી કોલેજની જિંદગી અને તમારા માટે કોઈ ખસની તમને યાદ આપવશે....તો વાંચો હવે આજનો આ ભાગમિત આજે બહુ જ ખુશ હતો.આજે એનું ૧૨ સાયન્સનું છેલ્લું