મૃગતૃષ્ણા - ભાગ 34

(16)
  • 3.5k
  • 1
  • 1.1k

[ RECAP ] ( અનંત પાયલ ને ઓફિસ માંથી નીકળી જવા નું કહે છે. પાયલ ની સાથે અનંત નો વ્યવહાર જોઈ સંજય દુઃખી થઈ જાય છે, દીપક અને વૈદેહી આદિત્ય ની વાત કરે છે, બીજી તરફ ધનરાજ દિવ્યા ની શોપ પર જાઈ છે અને દિવ્યા ને અજાણતા મળે છે પણ છેલ્લે દિવ્યા એમને ઓળખી જ જાઈ છે. ) _______________________________ NOW NEXT_______________________________ દિવ્યા ઘરે એમના રૂમ માં જાઈ છે, જેવો એ રૂમ નો દરવાજો ખોલે છે, તો એમને રૂમ ની લાઈટ બંધ દેખાઈ છે, સામે દિવ્યા જોવે છે કે પાયલ બેડ પર સુઈ રહી હોય છે. દિવ્યા મન માં વિચારે તો