Self Love

  • 3.3k
  • 2
  • 1.3k

ચાલીસ વર્ષની ઉંમર પછી સ્ત્રીઓના સ્વાસ્થ્યની સમસ્યાઓ શરુ થાય છે. પચાસ પછી એ સમસ્યાઓ વધુ તીવ્ર બને છે... વજન વધવાથી શરૂ કરીને ઘૂંટણ, કમર દુઃખવા, વાળ ખરવા, ઉંઘ ન આવવી, એક પ્રકારની નિરસતા કે ચિડીયાપણું આવી જવું વગેરે પ્રશ્નો ઊભા થાય છે. એ પછી મેનોપોઝનો સમય આવે છે. હોટ ફ્લેશીસ અને ઈમોશનલ બેલેન્સ ઉપર-નીચે થયા કરે છે. કશું ન ગમે, નાની-નાની વાતમાં મન આળું થઈ જાય, કામ કરવું ન ગમે... આવા ફેરફારો જોવા મળે છે. સૌથી અગત્યની વાત એ છે કે સ્ત્રીનું શરીર કુદરતની અટપટી રચના છે, એ નાજુક છે અને સાથે જ બાળકને જન્મ આપવા સક્ષમ છે ! સ્ત્રીએ