એકલતા નું અંધારું - 6

  • 2k
  • 962

આપડે આગળ ના ભાગ માં જોઈ ગયા કે પોતાના ઘરે જવા માટે નીકળે છે અને તે ફ્લાઇટ માં બેસી જાય છે.... હવે આગળ*.*.*.*.*.*.*.*.*.*.*.*. મુંબઈ નાં એરપોર્ટ પર ઉતરે છે જોકે કોય ને ખબર નથી એટલે તે જાતે જ ટેક્સી કરી ને પોતાના ઘરે જવા માટે નીકળે છે. રસ્તા માં તે ને ઘણા વિચારો આવે છે અને કેમ સરપ્રાઈઝ આપીશ? સુ કરીશ? એવા ઘણા બધા સવાલ એ પોતાને જ પૂછી રહી હતી ને સાથે મમ્મી અને પપ્પા ને માળવા માટે તે ખૂબ જ ખુશ હતી..*****************નીલ ને કોણ જાણે આજે નાયરા ની વધારે યાદ આવતી હતી એટલા દિવસો માં તે ખાલી નાયરા