ચોકલેટ ગ્રહની રાજકુમારી

  • 1.4k
  • 1
  • 634

મિત્રો તમે જાણો છો કે આ બ્રહ્માંડ કેટલું મોટું છે , આપણા આ બ્રહ્માંડ જેવા અનેકો બ્રાહ્મહન્ડ છે અને અનેક ગ્રહો આવેલા છે અને તેમાંથી એક છે ચોકલેટ ગ્રહ , ચોકલેટ ગ્રહ આખો ચોકલેટ નો બનેલો છે , ચોકલેટ ગ્રહ ની અંદર ચોકલેટની નદીઓ ઝરણા તળાવ સરોવરો અને વૃક્ષો પણ ચોકલેટથી બનેલા છે ચોકલેટ ગ્રહ ના રાજા નું નામ કેસર રાજા છે , અને તેમને એક પુત્રી છે તેનું નામ રાજકુમારી ગુલાબ છે રાજકુમારી દેખાવમાં ખુબ જ સુંદર , વિજ્ઞાનની જ્ઞાન ની દ્રષ્ટિ એ બુદ્ધિશાળી છે તે આઈસક્રીમ સૈનિક દળ ની સેનાનાયક છે , તે આઇસ્ક્રીમ સેના નો બધો જ