ત્રણ હજાર રૂપિયા

  • 2k
  • 690

ત્રણ હજાર રૂપિયા ------------------------ એવી જાતીમાં જનમ કે જન્મતાં તે રડતી હોય તો છાની રાખવા રોશની જન્મી ત્યારે કે ઉછેર સમયે છાંટો પાઈ દેવાનો.એવી ગરીબીમાં સબડતી પ્રજા કે આખો દિવસ મજૂરી કરી બસો રૂપિયા કમાતો હોય તે રાત પડે ને છાંટો પાણી કરી લેવું એવી લત પડી ગઈ હતી રોશનીના પપ્પાને.રોશનીની મમ્મી જે કંઈ પારકા ઘરનાં કચરાં પોતાં કરી કમાય તે બધું રોશનીના પપ્પા પીવામાં પુરુ કરી લથડીયાં ખાતો ખાતો શેરી કે વાડમાં માથું નાખી ગંદકીના ઉકરડે નશામાં ચકચૂર પડ્યો હોય.જયારે તેને નશો ઓછો થાય ત્યાં તે જાગીને ઘેર છૂપો આવી તેને માટે પથારી કરી હોય ત્યાં આવી પડ્યો રહે.એક