એકલતા નું અંધારું - 4

  • 2k
  • 948

આપડે આગળ નાં ભાગ માં જોઈ ગયા કે તેની સાથે ઓલો છોકરો ટકરાય છે ને નાયરા ને ગુસ્સો આવ્યો યો તો.....ત્યાં લોકો ભેગા થય જાય છે. પછી નાયરા ને સેજલ અને કિંજલ તેને લય જાય છે ને ત્યાં થી લોકો ની ભીડ પન વિખાય જાય છે પણ પેલો છોકરો ત્યાં જ ઊભો રહી જાય છે અને મન માં ને મન માં બોલે છે,' શું કયામત છે ઉફ્ફ એક દમ સિંહણ જેવી છે, શું અદા છે એની હાય હું તો ઘાયલ થય ગયો...'પછી તે અચાનક યાદ આવતા પાછળ જોવે છે તો તે ગાયપ થય ગય હતી. તેને યાદ આવ્યું કે તે