ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 35

  • 1.3k
  • 1
  • 564

"હેં?!" સૌ નાં મોંમાંથી નીકળી ગયું. "હા, ખેલ તમારો હતો, પણ ખિલાડી અમે હતા!" રઘુ એ કહેવું શુરૂ કર્યું. "હા, જ્યારે પહેલી વાર જ વૈભવ કીડનેપ થયો ત્યારે જ અમે બંને ફરી આવું થાય ત્યારે શું કરવાનું એની પ્લાનિંગ કરી લીધી હતી!" નેહા અથવા તો કહેવું જોઈએ એ કે ખુદ રેખા બોલી. "જ્યારે મને કોલ પર મરી જવાનું કહેવાયું ત્યારે જ અમે બીજી ડેડ બોડી ત્યાં મૂકી દીધી હતી, ચહેરા પર વાગ્યું કહીં ને કોઈ ને ચહેરો બતાવાયો જ નહિ!" રઘુ બોલ્યો. "અમારે બસ એટલું જ જાણવું હતું કે આ બધા ની પાછળ છે કોણ!" નેહા બોલી. "ઘણો સમય થયો