ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 31

  • 2.1k
  • 956

કહાની અબ તક (એપિસોડ 21થી 30): ગીતા સપનું જુએ છે કે રઘુ ખુદને ખતમ કરી દે છે! એ બહુ જ ગભરાઈ જાય છે! રઘુ એનો હાથ પકડી લે છે. મોકા નો ફાયદો ઉઠાવી ને, રઘુ એને કહે છે કે જો એ એને કહેશે કે એ એને પ્યાર કરે છે તો એ સાચે જ મરી જશે! રઘુ અને ગીતા ના આશ્ચર્ય વચ્ચે જ વૈભવ સવારે વહેલું બધું કામ કરી ને આખરે એના દિલ ની વાત ગીતા ને કહે છે કે ખુદ એને બહુ જ પ્યાર કરે છે! રઘુ એને છેડે છે તો જાણે પણ છે કે દીપ્તિ વૈભવ ને પ્યાર કરે