છોડ.. રઘુ ની ઊંઘ ના બગડે એવી રીતે ધીમેથી ગીતા રઘુ થી જ પોતાનો હાથ છોડાવી રહી હતી. એ ખુશ પણ બહુ જ હતી કે એટ લીસ્ટ ઊંઘમાં તો એ એનો હાથ છોડવા નહીં માગતો! પણ ઊંઘમાં હાથ પકડી રાખવાથી શું થાય છે?! દિવસે બધાં વચ્ચે એને તો રઘુ નો હાથ પોતાના હાથમાં જોઇતો હતો! એને થોડો પ્યાર આવી ગયો. ઊંઘ નો ફાયદો ઉઠાવતા એને રઘુ ના માથે કેટલીક કિસ કરી. મારો રઘુ! એ બોલી. સૂઈ જા ને! રઘુ જાગી ગયો તો એને હાથથી ગીતા ને સુવાડી. ડર લાગે છે! ગીતાએ માસૂમિયત થી કહ્યું. રઘુ એ એને ખુદથી નજીક