ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 21

  • 2.6k
  • 1.5k

કહાની અબ તક (એપિસોડ 11થી 20): વૈભવ એકવાર ફરીથી કિડનેપ થઈ ગયો હોય છે. કિડનેપર કોઈ છોકરી હોય છે. બધાનું કારણ પોતે રેખા જ ખોવાનું એને કહેવામાં આવે છે તો રેખા એના ભાઈ અને પ્યાર રઘુ ને કઈ નહિ કરવાના બદલાના ભાગ રૂપે પોતે નીચે કૂદી ને મરી જાય છે. ગીતા રઘુ ને લવ માટે કહે છે તો રઘુ તો હજી પણ રેખાના પ્યારમાં જ હોય છે! ગીતા બધી તપાસ હાથ ધરે છે. વૈભવ ને એ શુરૂ થી બધું પૂછે છે, કુરિયર નું કહી ને બહાર બોલાવી ને કોઈ બે ગુંડાઓ એને કિડનેપ કરી લે છે. રેખા ની તો બધા