ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 20

  • 2.4k
  • 1
  • 1.1k

જો ગીતા, તારા સમર્પણ, તારા પ્યારની હું કદર કરું છું. હું ખરેખર ખુદને ભાગ્યશાળી માનું છું કે તું મને આટલો બધો લવ કરે છે, પણ હું તને ખરેખર લવ નહિ કરી શકું! રઘુ એ એને સમજાવી. વૈભવ નો કોલ ઇનરિચેબલ આવે છે.. આ શબ્દો સાંભળતાં જ રઘુ ને બહુ જ ગુસ્સો આવવા લાગ્યો! હવે હું મારું અથવા તો મરું પણ એ લોકો ને ક્યારેય માફ નહિ કરું! રઘુ બહુ જ ગુસ્સામાં લાગતો હતો. બંને ફટાફટ ઘરે પહોંચ્યા. ઘરે બધું જ નોર્મલ લાગતું હતું. ખુદ વૈભવ પણ ઘરે હતો. સોરી ગાય્ઝ, હું મોબાઈલ ચાર્જમાં મૂકવાનું ભૂલી ગયો હતો, અને હું ઊંઘી