ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 17

  • 2.2k
  • 1.2k

બાય ધ વે, તું બહુ જ મસ્ત લાગે છે, દીપ્તિ! રઘુ એ દીપ્તિ ની તારીફ કરી તો ગીતાએ તુરંત જ બાજુમાં રહેલ રઘુના પગ ને પગથી માર્યું. હા તો, તેં શું જોયું હતું, એક વાર ફરીથી કહે ને.. વૈભવ એ કહ્યું. મેં નહિ, મારી ફ્રેન્ડ એ એક ઇડિયટ જેવા અને એક થોડા ચાલક એવા બે વ્યક્તિઓને જોયા હતા, એ લોકોએ ગાડીમાં જતાં હતાં ત્યારે એ લોકો કોઈ વૈભવ ના અપહરણ ની વાત કરતા હતા ત્યારે મને મારી એ ફ્રેન્ડ એ કહ્યું તો એટલે મેં મારો નંબર બદલી લીધો, મને બહુ જ ડર લાગતો હતો. દીપ્તિ એ કહ્યું. રઘુ એન્ડ ટીમ