ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 16

  • 1.9k
  • 846

રાત્રે ઊંઘમાં પણ ગીતા તો "તું દીપ્તિ થી દૂર જ રહેજે", એવું બબડતી હતી! રઘુ એ સાંભળી ને હસવા લાગ્યો. સવાર પડી ગઈ. ગીતા એ બંને માટે ચાઈ નાસ્તો બનાવ્યો એને ત્રણેય એ ખાધું. "ઓય, પ્રોમિસ કર ને.. તું રેખા, અને મારા સિવાય કોઈને પણ તને પ્યાર નહિ કરવા દે.." "પાગલ.. કેમ આવું કહે છે, એ મને લવ નહીં કરે! કરે તો પણ શું છે! કરવા દે ને, હું થોડી એને પ્યાર કરવાનો છું!" રઘુ બોલ્યો. "તું ભલે નહિ કરે, પણ એ કરશે તો.." ગીતા એ દલીલ કરી. "ચાલ હું કહી દઈશ કે હું તને પ્યાર કરું છું.." "વાઉ..