ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 14

  • 2.3k
  • 1
  • 1.2k

ઘરે તાળું હતું, ત્યારે તું કઈ હતો?! ગીતાએ વૈભવને પૂછ્યું. મને ફરીથી કિડનેપ કરી દેવામાં આવ્યો હતો! મને બહાર થી કોલ કરવામાં આવ્યો કે તમારું કુરિયર છે, હું બહાર આવ્યો તો મેં બે ગુંડાઓને મોઢું બાંધેલ જોયા, એમને મને જબરદસ્તી થી બાંધ્યો અને મોં માં રૂમાલ નાંખી ને આંખો પર પટ્ટી બાંધી ને લઇ ગયા! વૈભવ એ કહ્યું તો એકદમ જ એનો અવાજ સાંભળીને રઘુ સફાળો ઊઠી ગયો! પછી? પછી શું થયું?! રઘુ ને ખબર હતી, તો પણ એને ફરી જાણવું હતું. પછી મને એક ખુરશી પર બાંધી દેવામાં આવ્યો હતો, એ પછી મને કઈ જ યાદ નહિ.. કેમ કે