ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 13

  • 2k
  • 1
  • 1k

"સોરી, કાલે હું.." સવારે રઘુ એ કહ્યું. ગીતા એ આપેલ કોફી એના હાથ માં જ હતી. "તું ચિંતા ના કર, આપને સાથે મળીને રેખાના કાતિલને સજા આપીશું.. ડેડ ને મેં વાત કરી છે, બાકીની જે કઈ પણ મદદ જોઈશે એ ડેડ કરશે, ચાલ આપણે જઈએ, ત્યાં, જ્યાં રેખા એ આખરી શ્વાસ લીધા હતાં.." ગીતા બોલી. "વૈભવ.." રઘુ વૈભવ ને જોઇને જ બહુ જ ખુશ થઈ ગયો, જાણે કે બધું જ પહેલાંની જેમ ઠીક થઈ ગયું હોય એવું એને લાગતું હતું, પણ બધું પહેલાં જેવું ઠીક ક્યાં હતું?! રઘૂની લાઇફની ખુશી, એની જાન, એની પાગલ જ એનાથી બહુ જ દ્દુર થઈ