ભયાનક ઘર - 11

(15)
  • 4.5k
  • 3k

કિશનભાઇ : નાં નાં ભાઈ હવે અમારે આ ઘર માં નથી રહેવું, કારણ કે પરિવાર માં કોઈ નો જીવ દાઈ આ ઘરમાં રેવા માં મજા નથી, અને એમાંય અમે ખેતર માં એકલા પડી ગયા છીએ.રતી લાલ : જેવી તમારી ઈચ્છા, જો તમે કહેતા હોવ તો એક ભાઈ છે જેના દ્વારા તાંત્રિક બાબા ને બોલાવીશું જો તમે કહેતા હોવ તો,કિશન ભાઈ : નાં નાં હવે અમારે એમાં નથી પડવું, રતિલાલ : કઈ વાંધો નથી લાખો રૂપિયા નું મકાન છે, પછી તમારી ઈચ્છાકિશનભાઇ : હા પર મારા ફેમિલી થી મોટી કોઈ રકમ નથી.રતિલાલ : ઠીક છે, પણ તમે આ ઘર માં એકલા