એકલતા નું અંધારું - 3

  • 2.2k
  • 1
  • 1.1k

આગળ ના ભાગ માં આપડે જોયુ કે નાયરા કોલેજ જતાં રસ્તા માં તેના ઘર ને યાદ આવે છે... હવે આગળ....રસ્તા માં નાયરા ને ક્યાંક ખોવાઇ ગયેલી જોય એટલે સેજલ બોલી ઓય કોના વિચારો માં ખોવાય ગય?.એટલે તેને કીધું કય નય યાર ઘર ને યાદ આવી ગઈ. આમ વાત કરતા કોલેજ પણ આવી ગય. અંદર જતા પહેલા એક મોટો ગેટ હતો એને પછી કેમ્પર્સ આવતું થોડે આગળ એક ગ્રાઉન્ડ હતું. આમ તો કોલેજ જોવા મા તો સારી લાગતી હતી સાચી ખબર તો પછી જ પડસે. પછી નાયરા પેલા ઓફિસ માં ગય ને તેના ડોક્યુમેન્ટ જમાં કરવા અને ત્યાર પછી બાકી ને