પ્રભાના કિનારાની રાહમાં - 2

  • 2.2k
  • 1.2k

આગળના ભાગમાં આપણે જોયું કે પ્રભા સુનિતાને પોતાના ગાઢ મિત્ર એવા વિશ્વાસના અકસ્માતની કહાની તેની ફ્રેન્ડ સુનીતાને કહી રહી હોય છે હવે આગળ... ગતઅંકથી શરુ પ્રભા તેના મિત્ર વિશ્વાસની કહાની સુનિતાને કહેવા લાગે છે, સુનિતા અમે બંને કૉલેજમાં મળ્યા હતા, અને ફ્રેંડ્સ બન્યા ત્યાર પછી અમારી મિત્રતા ખુબ ગાઢ થઇ તું જાણે જ છે હું આ ઓફીસમાં આવી ત્યારે તું મારી ફ્રેન્ડ બની એટલે તને પણ ખબર છે મારી માટે વિશ્વાસ કેટલો મહત્વનો મિત્ર છે, એ દિવસે એ દરેક રવિવારની જેમ અનાથ આશ્રમમાં જતો હતો બાળકોની સાથે સમય પસાર કરવા પાછળથી એક ટ્રક એ એની કારણે ટક્કર મારી એની માથાની