સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-52

(57)
  • 4.2k
  • 3
  • 2.6k

સોહમે કહ્યું “-મારાં માટેનો કોઇ બોજ તારે રાખવાની જરૂર નથી પહેલાં તારાં કુટુંબનો બોજ ઉતારજે.. પેલાં હરામી હસરતને માર્યો પણ એને કોઇ સૃષ્ટિમાં કોઇ યોનીમાં છોડીશ નહીં તારાં અઘોરી સાથે જે ચૂકવવાનું હોય ચૂકવી તારાં જીવ માટે કામ કરજે…. હતાં કોઇ લેણદેણ કે સંબંધનાં ઋણ તું મળી...તેં ચૂકવી દીધું અને આ ચૂકવણી મને ખૂબ ભારે પડી છે મારે રસ્તો હું જ કરી લઇશ મારાંમાં તો પાત્રતા હજી અચળ છે..” સાવી સોહમનાં તીર જેવા શબ્દો સહી રહી હતી એ મનમાં તમતમી રહી હતી કંઇ બોલી ના શકી.. એણે કહ્યું “સોહમ તારી બધી વાત સાચી છે મારે પુરુવાર કરવા માટે પણ કંઇ