સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-51

(55)
  • 4.3k
  • 4
  • 2.7k

સોહમનાં ઘરનાં દરવાજે ટકોરા પડ્યાં... સોહમને પાકો અંદેશો આવી ગયો કે ચોક્કસ સાવી આવી છે. એણે જોયું બેલા, સુનિતા, આઈ બધાં ત્યાંજ સૂઇ ગયાં છે બધાનાં ચહેરાં પર તાણ સ્પષ્ટ દેખાતી હતી થાકેલા શરીર સૂતાં હતાં. એ હળવેથી દરવાજે આવ્યો અને ખોલ્યો.... સોહમે જોયું સાવીજ છે. સાવીનું આવું રૂપ જોઇને એ ભડક્યો. એણે પૂછ્યું “સાવી તું ? અત્યારે ?” સાવીની આંખમાં આંસુ હતાં એણે કહ્યું “સોહમ પ્લીઝ થોડીવાર બહાર આવ મારે તારી સાથે વાત કરવી છે મારી પાસે સમય ઓછો છે.” એનાં હાથ આપો આપ જોડાઇ ગયાં. સોહમે ઘરમાં એક નજર કરી અને બોલ્યો “ચાલ હું આવું છું” એણે પગમાં