દશાવતાર - પ્રકરણ 46

(72)
  • 3.5k
  • 4
  • 1.9k

          “શૂન્યો, તમે જ્યાં છો ત્યાં જ ઊભા રહી જાવ.” એ ટનલ નંબર 7માંથી બહાર આવ્યા એ જ સમયે વિરાટને અજાણ્યો અવાજ સંભળાયો. ના, એ અવાજ એના માટે અજાણ્યો નહોતો. એ અવાજને એ ઓળખતો હતો. એના મગજમાં એ અવાજની સ્મૃતિ હજુ એકદમ તાજી જ હતી.            એ અવાજ નિર્ભય સૈનિકોના બીજા સેનાનાયકનો હતો. એ અવાજ ભૈરવનો હતો.  ભૈરવ જગપતિ પછી નિર્ભય સૈનિકોમાં બીજા પદે હતો.            "તમે અહીં શું કરો છો?" એનો અવાજ સ્ત્તાવાહક હતો.            વિરાટ જવાબ આપવા માંગતો હતો પણ એનું મોં