પ્રણય પરિણય - ભાગ 3

(25)
  • 5.9k
  • 1
  • 4k

'કોન્ગ્રેચ્યુલેશન્સ ગઝલ.' એવોર્ડ આપીને પહોળા સ્મિત સાથે મલ્હારે ગઝલ સાથે હાથ મિલાવવા માટે પોતાનો હાથ આગળ કર્યો.'થેન્ક યૂ વેરી મચ.' કહીને ગઝલએ મલ્હાર સાથે હાથ મળાવ્યો.. એના શરીરમાં પ્રથમ સ્પર્શની ઉતેજના વ્યાપી ગઈ. એવોર્ડ લઈને એ પોતાના સ્થાન પર ગઈ. કેટલીય વાર સુધી એ પ્રથમ સ્પર્શની અનુભૂતિને એના મનમાં મમળાવતી રહી.મલ્હારે પોતે આવીને પર્સનલ નંબર અને વિઝિટિંગ કાર્ડ આપ્યું હોવાથી ગઝલ સાતમાં આસમાનમાં વિહરી રહી હતી.કાર્યક્રમ સંપન્ન થયા બાદ ગઝલ અને તેનુ ગૃપ શોપિંગ, લંચ અને મૂવી માટે નીકળ્યું. **પ્રણય પરિણય ભાગ ૩જે ઠેકાણે એ લોકો લંચ માટે ગયાં હતાં ત્યાં જ વિવાન પણ બિઝનેસ મિટિંગ કમ લંચ માટે આવ્યો