પણ એ તને કેમ છોડી ગયો ?! જ્યારે તેને એણે કહ્યું, તે પોતાને સંભાળી શકી નહિ, તે રડી પડી! અમારું,... તે આગળ બોલવા માંગતી હતી પણ બોલી શકી નહીં! તેણે મને ઘણો સાથ આપ્યો છે. આજે હું જે પણ છું અને ફક્ત તેના કારણે! તે બોલી રહી હતી. હા, પણ એણે તમને... એની વાતને અડધેથી કાપતા તેને કહ્યું - મારો પરિવાર મને ભણવા પણ દેતો નહોતો, જો તે મારી સાથે ન હોય તો! તેણે તેની વાત પણ સાંભળી. એક વાત કહો, તમે મને પ્રેમ કરશો ?! તેણે તેને ખૂબ જ નરમ સ્વરમાં પૂછ્યું. હું મારા દિલમાં તે જગ્યા કોઈને આપી