ધૂન લાગી - 20

  • 2.2k
  • 1.4k

સોનેરી સવારમાં અનન્યા ફળિયામાં બેસીને કૉફીનો આનંદ લઇ રહી હતી. અંજલી તેની શિષ્યાઓને ડાન્સ ક્લાસ કરાવવામાં વ્યસ્ત હતી. બાળકો સ્કૂલે ગયાં હતાં અને અમ્મા-અપ્પા તેમનું કામ કરી રહ્યાં હતાં. "Good morning અનન્યા!" કરણે અનન્યા પાસે જઈને કહ્યું. "Good morning!" અનન્યાએ નીરસતાથી કહ્યું. "તું હજુ સુધી કાલની વાતથી ઉદાસ છે. જો, તું એ વાત ભૂલી જા અને ફરીથી તારાં જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કર." "હું પ્રયત્ન તો કરી રહી છું, પણ મને થોડો ટાઈમ તો લાગશે." "હા, એ પણ સ્વાભાવિક વસ્તુ છે. By the way, મને તારી એક મદદની જરૂર છે." "તમારે મારી શું મદદ જોઈએ છે?" "જો ધ્યાનથી સાંભળ! તું