ધૂન લાગી - 19

  • 2.2k
  • 1.4k

"આટલું બધું થયાં પછી, હું તો આ સંબંધને આગળ નહીં વધારી શકું. Sorry અનન્યા! Sorry અંજલીજી!" કૃણાલે કહ્યું. "અનન્યા! તું શું કરવાં ઈચ્છે છે?" અંજલીએ કહ્યું. "અક્કા! મને પણ લાગે છે કે હું આ બધી વસ્તુઓ માટે હજુ તૈયાર નથી, એટલે આ સંબંધને અહીં સુધી જ રાખવો જોઈએ." અનન્યાએ કહ્યું. "ઠીક છે. તો હવે તમે બંને આ સંબંધમાંથી મુક્ત થવા ઈચ્છો છો, એવું અમે માનીએ છીએ." કરણે કહ્યું. "અને સાંભળો! તમે બંને ખોટી રીતે દુઃખી ન થતાં. તમે આ નિર્ણય એકબીજાની સહમતીથી અને પોતાનાં સારાં માટે કર્યો છે એટલે ઉદાસ થવાની કોઈ જરૂર નથી." અંજલીએ કહ્યું. "હા. હું જાણું છું