પિંક પર્સ - 11

  • 2.8k
  • 1.3k

આલિયા પર્સ ને એની સાથે રાખી ને સુઈ ગઈ ,અને સવાર પાડી ગઈ એને સવારે વહેલા ઉઠી ને કૅલેન્ડર માં જોયું તો એમાં એ દિવસ બુધવાર હતો. અને એ ખુશ થઈ ગઈ...અને એને બુમ પડી કે મમ્મી આજે તો ફ્રી ડ્રેસ.... રીટાબેન બોલ્યા " હા મને ખબર છે બેટા ફટાફટ તૈયાર થઈ જા એટલે...હું તને નાસ્તો આપી દઉં...અને તું પાપા ની સાથે સ્કૂલ એ જાય...નાઈ તો તારા પપ્પા ચાલ્યા જશે.તારા પપ્પા ને પણ નોકરી જવા નું છે ..." આલિયા નીચે ઉતરતા ઉતરતા " પાપા ને નોકરી મળી ગઈ? " મમ્મી બોલ્યા " હા બેટા હવે તારે વેહલ ઉઠવા નું છે...કારણ