અતૂટ બંધન - 16

  • 3.1k
  • 1.7k

(વૈદેહી સાર્થકનાં ઓસ્ટ્રેલિયા જવાથી દુઃખી છે અને સાથે સાથે વિક્રમનો ડર પણ એનાં મનમાં હતો. સાર્થકનાં પૂછવા પર એ કહે છે કે એને ચિંતા છે બીજું કંઈ નહીં. બીજી તરફ સિરાજ ક્યાંક જવા નીકળે છે. સાર્થકે હાયર કરેલ જાસૂસ સિરાજની ગાડી સામે આવીને ઉભો રહી જાય છે જ્યાં સિરાજનો માણસ કાલિયા એને બંદુકે ઉડાવવા તૈયાર થાય છે. તો એક તરફ સાર્થકનાં ઘરેથી નિકળતા જ એક માણસ કોઈને ફોન કરી વૈદેહી અને શિખાનાં એકલા હોવાની માહિતી આપે છે. હવે આગળ) સાર્થક છેલ્લા અડધા કલાકથી જગન્નાથને ફોન કરી રહ્યો હતો પણ જગન્નાથનો ફોન બંધ આવતો હતો. જગન્નાથ ક્યારેય એનો ફોન બંધ નથી