પૈસા... માનવીની જીવન પ્રણાલીની એક મહત્વની કડી... જીવનમાં દરેક જગ્યાએ ઉપયોગી બનતું એક મહત્વનું પાસું. ક્યારેક એમ થાય કે પૈસા જ બધું જ છે. કારણ કે, દરેકને પોતાના જીવનમાં એ જોઇએ જ છે. દરેક પોતાની મહેનતથી એ કમાય છે. અને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા તે ખર્ચે છે. ઈચ્છાની પૂર્તિ... ક્યારેક થાય કે , મનુષ્યમાત્રને પૈસા જ દરેક ઈચ્છાઓને પૂર્ણ કરાવે છે. આજે માનવીની જરૂરિયાતો અને ઈચ્છાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. એ સાથે માનવી ને તેની એ ઈચ્છાઓ પૂરી કરવા ક્યાંક ને ક્યાંક પૈસા ની આવશ્યકતા પડે છે. ઘણું બધું એક પળમાં શક્ય બને છે, પણ જો પૈસો હોય