મૃગતૃષ્ણા - ભાગ 33

(15)
  • 3.1k
  • 1
  • 1k

[ RECAP ] ( અનંત ની ડીલ કેન્સલ થઈ જાય છે , પાયલ આદિત્ય ને મળી એમના સાથે વાત કરે છે , વૈદેહી દેવાંગી ને ફોન કરી એમની તબિયત પૂછે છે. પાયલ ના આવતા સાથે જ અનંત ગુસ્સે થઈ જાય છે અને પાયલ ને ઓફિસ માં થી ગેટ આઉટ કહી દેઇ છે.) ______________________________ NOW NEXT______________________________ અચાનક આખી ઓફિસ શાંત થઈ ગઈ , સંજય સર ની આંખો નો દર સાફ સાફ દેખાઈ રહ્યો હતો,પણ હવે વાત એમના હાથ માંથી નીકળી ચુકી હતી. અનંત ની અને પાયલ ની આંખો બંને એક બીજા ને ગુસ્સા માં ઘૂરિ રહી હતી. પાયલ દૂર થી 2