જાનકી - 5

(25)
  • 4.1k
  • 2.9k

તે યુવાન ફટાફટ સીડી દ્વારા નીચે જવા લાગ્યો, રસ્તા માં એક બે વાર તો પડતાં પડતા બચે છે પણ પોતાની કંઈ ચિંતા કર્યા વિના તે જેમ બને તેમ જલ્દી જાનકી સુધી પોચવા માંગતો હતો... પાર્કિંગ માં તે પાડોશી સાથે ટકરાઈ છે, તો તે યુવાન ની હાલત જોઈ ને તે પાડોશી જરા ચિંતા થી પૂછે છે, " નિહાન, બધું ઠીક છે ને..?" તે યુવાન પોતાનું નામ સાંભળી ને એક પળ રોકાઈ ને કહે છે "હા, ઠીક જ છે..." અને ત્યાં થી જલ્દી ફરી ને ગાડી માં બેસી સરકારી હોસ્પિટલ જવા માટે નીકળી જાય છે... રસ્તા માં આવતા 3 સિગ્નલ પર પાંચ