જાનકી - 4

(23)
  • 4.2k
  • 2.9k

અલ્કા પૂરી હવે તે ઘર માંથી જૂના ગીતો નો અવાજ બંધ થઈ ગયો હતો.. એક નીરવ શાંતિ છવાયેલી હતી, કોને ખબર હતી કે તે ઘર માં રેહતા યુવાન માટે આ તોફાન પેહલા ની શાંતિ હતી... તે યુવાન જમી ને આડો પડ્યો અને ફોન પર ગેમ રમી રહ્યો હતો... થોડી વાર પછી તેનું ધ્યાન 2 કલાક પહેલા આવેલ એક notification પર પડી, તેને એમ જ હતું કે કોઈ વસ્તુ ની add છે... એટલે તેને તે notification પર પેહલા થી જ એટલું ધ્યાન આપ્યું ન હતું... પણ અત્યારે તેની નજર તે notification પર આવેલ ન્યૂઝ પર પડી, તેમાં દેખાડવામાં આવેલ ગાડી પર