જાનકી - 2

(23)
  • 5.1k
  • 3.9k

એકતા નગર ઘર માં અચાનક એક પળ માટે સન્નાટો છવાઈ ગયો, શું બોલવું તે કોઈ ને કંઈ સમજ નહીં આવી રહ્યું હતું, તે ઘર માં એક 38 વર્ષ ની આજુ બાજુમાં પોહચેલ ના જેને હાલ હવે છોકરો પણ નહીં કેવાય એવો યુવાન અને તેનો પૂત્ર જે હાલ 12 વર્ષ નો હશે.. આ બંને સિવાય હાલ એક ભયાનક શાંતિ છવાયેલી હતી... બંને એક પલ બાદ જ્યારે પોતાની તે ડરામણી દુનિયા માંથી બહાર આવ્યાં ત્યાર બાદ એક બીજા સામે એક નજર કરી ને ઊંચા શ્વાસ સાથે, મન માં ડર સાથે ફટાફટ ઘર ના મેન દરવાજા તરફ લગભગ દોડ લગાવી... તે પોતાની ગાડી