પ્રેમના અંકુર - ભાગ 5

  • 3.3k
  • 1
  • 1.6k

અંકુશ હવે રોજ થોડો સમય આશા સાથે પસાર કરતો હતો. પણ આશાને હવે તેના પ્રત્યે ઓછી લાગણી હતી. બીજી બાજુ તે સુકેશ તેનો પીસો કરતો હતો અને આશાને મનાવવાની કોશિશ કરતો પણ તે ફાવ્યો નહી.એક્ઝામ નો સમય નજીક આવી ગયો હતો તેથી અંકુશએ પણ આશા ને મળવા નું ઓછું કરી દીધું આશા ફરીથી એકલી પડી ગઈ.એકવાર જ્યારે અંકુશ મળ્યો ત્યારે તેને આશાને સમજાવ્યું કે આપણી પાસે ફક્ત ત્રણેક મહિના જેટલો સમય છે તેથી આપણે મળવાનું ઓછું કરી દઈએ અને ભણવામાં ધ્યાન આપીએ. આમ પણ આ લાસ્ટ યર છે એટલે પસી તો મજા જ મજા છે.....અંકુશ ના સમજાવવા છતાં આશા સમજી