શ્રાપિત - 36

  • 2.2k
  • 3
  • 806

આકાશ અને રત્નાની આરતી ઉતારી હવેલીમાં અંદર પ્રવેશ કર્યો. રતનાના કંકુ પગલાં માટે કંકુને પાણીમાં ઘોળીને તૈયાર કરેલાં થાળમાં રત્ના પોતાનાં બન્ને પગ મુકીને બહાર આગળ વધી. રત્ના જેમ આગળ વધવા લાગી ત્યાં તેનાં પગની છાપ લાલ રંગની બદલે કાળાં રંગની થવા લાગી. બધાં એકબીજાના ચહેરા તરફ જોવા લાગ્યાં. સુધાના હાથમાં રહેલી આરતીની થાળી નીચે પડી ગઈ. રત્ના હવેલીમાં આગળ વધવા લાગી. હવેલીમાં બરોબર વચ્ચે ઉભીને પોતાનાં બન્ને હાથ વડે ઘુંઘટ ઉઠાવી નાંખ્યો. સુધા, આકાશ અને સવિતાબેન બધાં એકબીજાના ચહેરા પર જોવાં લાગ્યાં. " અરે...બેટા આ શું કરે છે..." સવિતાબેન એટલું બોલવાં જઇ રહ્યાં હતાં. એ પહેલાં ઘુંઘટ ઉઠાવીને રત્ના