પિંક પર્સ - 9

  • 2.5k
  • 1.2k

સવાર પડી અને આલિયા ઉઠી તો ત્યાં તેના પાપા તેના રૂમ માં આવ્યા અને.. આલિયા ને ઉઠાડવા લાગ્યા....ત્યાર પછી આલિયા નાં પાપા બોલ્યા કે મારે એક નોકરી નાં ઇન્ટરવ્યુ માં જવું છે....પણ તને કાલે હું પર્સ લઇ દેવા નો હતો પણ તને પેહલા પર્સ મળી ગયું...એટલે હું ઇચ્છુ છું કે તને પર્સ નાં બદલ માં પૈસા આપી દઉં... આલિયા : નાં નાં પાપા ....મારે પૈસા ની જરૂર નથી... પાપા : હવે પર્સ છે તો તને પૈસા તો જોઈશ શે ને ...કારણે કે હવે બુધવાર આવતા તરે સ્કૂલ માં ....પર્સ પણ લઈ જવા નું છે ને? આલિયા : ખુશ થઈ ગઈ