અભિવ્યક્તિ.. - 12 - વચન નથી આપતો કે સપ્તપદી નિભાવીશ

  • 2k
  • 852

~~ કેવી રીતે માનું ? ~~   શ્યામ જેવો પ્રેમ એ તો ગજા બહારની વાતો છે  તારા ખ્વાબની દુનિયામાં મારી કેટલી રાતો છે    ઇજહાર કરતા જોયા છે બેહિસાબ કરતા જોયા છે  લાખોને આ વિશ્વ માં મેં પ્રેમ કરતા જોયા છે    તેમ છતાં આ દુનિયામાં નિસ્તેજ થાતી રાતો છે  પ્રેમ ના નામે દર્દ આપતી લાખ ઈમોશનલ વાતો છે    સંસાર ને નિયંત્રિત કરવા જાતિ માં પણ જાતો છે  આફતાબ ની આગ થી ગહેરી પ્રેમીઓ ની યાદો છે    મારો સ્નેહ તો રાધિકાના પ્રેમ જેવો સાદો છે  કેવી રીતે માનું તારો શ્યામ સરીખો નાતો છે       ~~~ ~~~ ~~~   YOU -   "મારા ખ્વાબ ની