દિલની માગણી, પ્યારની લાગણી - 2

  • 2.1k
  • 1k

કહાની અબ તક: નીતા સંદીપ ના ઘરે છે, પણ સંદીપ પોતે બહાર એના ભાઈ સાથે એનાં ભાઈની સાસરીમાં હતો! વધુમાં માસીની દવા શોધવામાં પણ મોડું થઈ ગયું હતું! નીતા ને શુરુમાં જે થોડું કહેલું કે પોતે સંદીપ હિના ને પ્યાર કરે છે તો નીતાથી રહેવાતું નહીં. એ એને કોલ કરે છે તો જાણે છે કે સંદીપ મજાક કરતો હતો. એના ખરાબ વિચારો અને ખ્યાલો બંધ કરવા માટે એટલું ઈનફ હતું. એ ઘરે પહોંચ્યો તો સાંજ થઈ ગઈ હતી. મોટા ભાઈને એમના કામ બદલ બધા તરફથી ઠપકો મળી રહ્યો હતો. હવે આગળ: એટલા બધા લોકોની વચ્ચે પણ સંદીપ તો બસ નીતાને