અતૂટ બંધન - 15

  • 2.2k
  • 1.4k

(વૈદેહી અને શિખા જ્યારે એમનાં ક્લાસની બહાર ઊભા હોય છે ત્યારે વૈદેહી વિક્રમને એમની તરફ આવતા જોઈ છે. એને જોઈ વૈદેહીને શંકા જાય છે કે એ કંઇક તો કરશે જ. આથી ક્લાસ ખૂલતાં જ એ શિખાને લઈ ક્લાસમાં જતી રહે છે. વિક્રમ એનો વાર ખાલી જવાથી ખૂબ જ ગુસ્સે થાય છે. બીજી તરફ સાર્થકને એક કંપની સાથે ડીલ કરવા ચાર મહિના ઓસ્ટ્રેલિયા જવાનું થાય છે જેના કારણે વૈદેહી દુઃખી થઈ જાય છે. હવે આગળ) હજી રાતનાં બે વાગ્યા હતા અને વૈદેહી ઉઠીને તૈયાર થઈ ગઈ હતી. એણે સાર્થકની બેગ તૈયાર કરી અને બુક લઈ વાંચવા બેઠી પણ વાંચવામાં એનું મન